Vidyakul : Delivering Education to Society
Launch Your Course Log in Sign up
Menu
Classes
Competitive Exam
Class Notes
Graduate Courses
Job Preparation
IIT-JEE/NEET
vidyakul X
Menu

Sahil Vekariya Sir

ગણિત

ધોરણ 9 - 10 | ગણિત | શિક્ષક તરીકેનો 9+ વર્ષનો અનુભવ. વિદ્યાર્થીઓને ગણિત વિષયનો ભય હોય છે પરંતુ એ ગણિત વિષયના ડરને દૂર કરવા માટે ખૂબ જ સરળ અને હળવી શૈલીમાં ગણિતને ભણાવવા માટે હું આવી રહ્યો છું તમારી સાથે. છેલ્લા 9 વર્ષોથી રાજકોટ અને સુરતની નામચીન સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને ગણિત વિષય શીખવી રહ્યો છું. આ વર્ષોમાં વિદ્યાર્થીઓની વિચારધારા અને વિદ્યાર્થીઓને કઈ રીતથી ભણાવીએ તો વધુ અસરકારક પરિણામ મળે એ વિષે ઘણું જાણ્યું. તો આ વર્ષોના અનુભવનો નિચોડ પ્રાપ્ત કરવા માટે અને પોતાના કરિયરને વેગવંતુ બનાવવા માટે આજે જ અમારી સાથે જોડાઓ..

Share Profile