Vidyakul : Delivering Education to Society
Launch Your Course Log in Sign up
Menu
Classes
Competitive Exam
Class Notes
Graduate Courses
Job Preparation
IIT-JEE/NEET
vidyakul X
Menu

Jignesh Sir Gondaliya

વિજ્ઞાન

ધોરણ 9 - 10 | વિજ્ઞાન | શિક્ષક તરીકેનો 11+ વર્ષનો અનુભવ. વ્હાલા વિદ્યાર્થીમિત્રો, આશા છે, કે તમે ખુબ સ્વસ્થ હશો. અને તમે ધોરણ 10 માં પ્રવેશ મેળવી પણ લીધો હશે. પરંતુ, તમે Covid-19 ની આ પરિસ્થિતિમાં તમારા ભણતર માં જે કચાસ અનુભવી હતી, એ દૂર કરવા માટે.. ખાસ વિજ્ઞાન વિષય ની વિવિધ શાખા જેમ કે.. જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, અને ભોતિક વિજ્ઞાન ના પાયાના નિયમો, સિદ્ધાંતો અને પ્રયોગો નું ખુબ સારી , સરળ અને પ્રાયોગિક રીતે તેમજ રસપ્રદ અંદાજ માં વિજ્ઞાન ભણાવવા હું આવી રહીયો છું તમારી સમક્ષ... હું છેલ્લા 11 વર્ષથી સુરત ની નામાંકીત સ્કૂલો અને ટ્યુશન ક્લાસિસ માં વિજ્ઞાન વિષય શિખવાડી રહ્યો છું. બસ, મારા અનુભવનો નિચોડ પ્રાપ્ત કરવા માટે અને તમારા ગોલ અને કરિયર ને તમારા જીવનના ઊંચતમ શિખરો સુધી પહોંચાડવા આજે જ અમારી YOUTH-VIDYAKUL ટીમ સાથે જોડાઓ

Share Profile