GSEB ધોરણ 12 ગુજરાતી માધ્યમ. નામાનાં મૂળતત્વો ( ભાગ-1 ) પ્રકરણ -1 ભાગીદારી : વિષય પ્રવેશ
by Raj MS Goswami
Board: Gujarat & CBSE , Language: Gujarati
Mode- Online
Videos- 12
Validity-
Till 31 Mar 2021
Language- Gujarati
No. of Views- Unlimited
What you will Learn
આ પ્રકરણમાં તમે શીખી શકશો :
* Blueprint મુજબ ગુણભાર
* પાયાની થિયોરીની સમજૂતી અને ખાતાના પત્રકોની સમજૂતી.* દર માસના શરૂઆતમાં ઉપાડ ના સૂત્રની સમજૂતી.
* દર માસના અંતે ઉપાડ ના સૂત્રની સમજૂતી.
* સર પદ્ધતિએ વ્યાજની ગણતરી કેમ કરવી ?
* ભાગીદારના નફા ઉપરથી મેનેજરના કમિશનની ગણતરી કેમ કરવી ?
* પેઢીનો કુલ નફો આપેલો હોય અને દરેક ભાગીદારને મળતી રકમ કેમ શોધવી ?
*કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર કમિશન આપવાનું હોય ત્યારે કેવી રીતે ગણતરી કરવી ?
* નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ અટપટી રીતે આપેલું હોય ત્યારે ભાગીદારને મળતા નફાની રકમ કેમ શોધવી ?
* પેઢીનો નફો ભૂલથી ખોટા પ્રમાણમાં વહેંચાય ગયો હોય ત્યારે ભૂલ સુધારવા મૂડી ખાતે અસર કેમ આપવી ?
* નફાની વહેંચણીમાં મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય ત્યારે ભૂલ સુધારણા નોંધ કેમ કરવી ?
* અમુક ભાગીદારને નફામાંથી ઓછામાં ઓછા એટલા .... રૂપિયા મળશે જ એવી ખાતરી આપી હોય ત્યારે નફાની વહેંચણી કેમ કરવી ?
*સ્વ અધ્યયનના અઘરા દાખલાઓની ગણતરી સાથે સમજૂતી
**રીમા, રિના, અને રિવા 2.5 : 3.5 : 4.5 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે....તો મેનેજરના કમિશનની ગણતરી કરો.
**અ ને બ કરતા 5/2 ગણો નફો, ક ને અ કરતા 3/2 ગણો નફો તથા ડ ને ક કરતા 2/3 ગણો નફો મળે છે ......
*IMP M.C.Q.
Curriculum
નામાનાં મૂળતત્વો ( ભાગ-1 ) પ્રકરણ -1 ભાગીદારી : વિષય પ્રવેશ
- Blueprint મુજબ ગુણભાર , પાયાની થિયોરીની સમજૂતી અને ખાતાના પત્રકોની સમજૂતી. Demo
- * દર માસના શરૂઆતમાં ઉપાડ ના સૂત્રની સમજૂતી. * દર માસના અંતે ઉપાડ ના સૂત્રની સમજૂતી. * સર પદ્ધતિએ વ્યાજની ગણતરી કેમ કરવી ?
- ભાગીદારના નફા ઉપરથી મેનેજરના કમિશનની ગણતરી કેમ કરવી ?
- પેઢીનો કુલ નફો આપેલો હોય અને દરેક ભાગીદારને મળતી રકમ કેમ શોધવી ?
- કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર કમિશન આપવાનું હોય ત્યારે કેવી રીતે ગણતરી કરવી ?
- નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ અટપટી રીતે આપેલું હોય ત્યારે ભાગીદારને મળતા નફાની રકમ કેમ શોધવી ?
- પેઢીનો નફો ભૂલથી ખોટા પ્રમાણમાં વહેંચાય ગયો હોય ત્યારે ભૂલ સુધારવા મૂડી ખાતે અસર કેમ આપવી ?
- નફાની વહેંચણીમાં મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય ત્યારે ભૂલ સુધારણા નોંધ કેમ કરવી ?
- અમુક ભાગીદારને નફામાંથી ઓછામાં ઓછા એટલા .... રૂપિયા મળશે જ એવી ખાતરી આપી હોય ત્યારે નફાની વહેંચણી કેમ કરવી ?
- સ્વ અધ્યયનના અઘરા દાખલાઓની ગણતરી સાથે સમજૂતી: રીમા, રિના, અને રિવા 2.5 : 3.5 : 4.5 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે....તો મેનેજરના કમિશનની ગણતરી કરો.
- સ્વ અધ્યયનના અઘરા દાખલાઓની ગણતરી સાથે સમજૂતી : અ ને બ કરતા 5/2 ગણો નફો, ક ને અ કરતા 3/2 ગણો નફો તથા ડ ને ક કરતા 2/3 ગણો નફો મળે છે ......
- IMP M.C.Q.
About Teacher

Raj MS Goswami
Accounts | Class 12th -GSEB Board | 15+ Years Experience | Raj MS Goswami is a Gujarat State First (Gold Medalist) Engineer who teaches Accounts and English for students in the Gujarat State Board. Raj aims to spread quality education among students.
Student's Feedback
{{ feedback_data.time }}
{{ feedback_data.name }}
{{ feedback_data.message }}
If you have any doubts about how to get and access this course,watch this video.

199
349
42% Off
Includes 18 % GST
Mode- Online
Videos- 12
Validity-
Till 31 Mar 2021
Language- Gujarati
No. of Views- Unlimited